________________
કર્તા ઃ શ્રી પૂજ્ય દાનવિમલજી મહારાજ યુ ચંદ્રપ્રભ જિન ચંદ્ર તણી પેરે, શીતલ જેહની કાંતિ મૂર્તિ ન વળી નિરખી મિથ્યાતણી, ભાંજી ભવની ભ્રાંતિ... (૧) કર જોડીને કરું છું વિનતિ, મન તે કરે વાંરવાર તું દુઃખ-ટાલક પાલક જગે સુયા, શરણાગત આધાર...(૨) વિષયાત્રથી ગહિલો જિમ ભમ્યો, ગમ્યો કાલ અનંત સંત દશામાં પામી તાહરું, મુખ દેખી ગુણવંત... (૩) ક્ષણ એક દિલથી તું નવિ ઉતરે, જીવન તું જગદીશ. દીઠે મીઠી આંખ જ ઉઘડે, સાહિબ વિસવાવીશ... (૪) લાલચ એક છે મારે મન ખરી, દાખશે સુખનો ઠામ દેશે દાનવિમલ મયા કરી, પહોચશે સઘળી હામ... (૫)
=
=
ક
ક જ
૯૯