________________
પર્વ તિથિ સહુ પાલતા હો લાલ, રાજા પ્રજા બહુ ધર્મ
| | સાવ છે ઇતિ ઉપદ્રવ સહ ટાલે હે લાલ, નિજ પર ચકર્મ
. સા. પવો ૮ ધર્મથી સુરસાનિધ્ય કરે હો લાલ, ધર્મ પાલી પાસે રાજ
છે સાવે છે કેઈ સદ્દગુરૂ સંજોગથી હો લાલ, રૂષિરાજ થયા ત્રણે
| સામે પર્વ છે ૯ છે ઢાલ ૮ છે ટુંક અને ટેડા વિચરે રે-એ દેશી ! ત્રણે નરપતિ આદર્યો રે, ચોખા ચારિત્રભાર, સંયમ રંગ
લારે તપ તપતા અતિ આકરારે, પાલે નિરતિચાર
| | સંયમ | ૧ | ધ્યાન બલે ખેરૂ કર્યારે, ઘન ઘાતિ જે ચાર | સંયમ છે કેવલ જ્ઞાન લહિ કરી રે, વિચરે મહિયલ સાર
| સંયમ એ ૨ છે શ્રેષ્ઠી સુર મહિમા કરે રે, ઠામ ઠામ મને હાર છે સંયમ દેશના દેતા કેવલીરે, ભાખે નિજ અધિકાર
| | સંયમ ૩ પર્વતિધિ આરાધિયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ | સંયમ ઈમ મહિમા વિસ્તારીને રે, પામ્યા શિવપુર વાસ
| સંયમ ૪