________________
જિનવર પૂજા જિન સ્તવન, જિનને કીજે જાપ; જિનવર પદને થાઈએ, જિમ ના સંતાપ. પા કોડ ક્રોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ, માન કહે વિષે કરે, જિમ હેય ભવનો છેદ. દા
૧૯ શ્રી નેમીનાથજિન ચૈત્યવંદન છે વિશુદ્ધવિજ્ઞાનભૂતા વરેણ, શિવાત્મન પ્રશમાકરેણુ; ચેન પ્રયાસન વિનેવ કામ, વિજિત્ય વિક્રાન્તનરં પ્રકામ પ૧ વિહાય રાજ્ય ચપલ સ્વભાવ, રાજીમતિરાજકુમારિકા ચ; ગતા સલીલ ગિરિનાર શૈલ,ભેજે વ્રત કેવલમુક્તિયુક્ત પારા નિઃશેષ ગીશ્વર મૌલિરત્ન, જિતેન્દ્રિયવિહિત પ્રયત્નમ; તમુત્તમાનન્દનિધાનમેકં નમામિ નેમિવિલસદ્વિવેકમ રૂા
૨૦શ્રી શાંતિનાથજીનું ચૈત્યવંદન છે શાંતિકરણ શ્રી શાંતિજી, અચિરા રાણી નંદ; વિશ્વસેન રાય કુલ તિલક, અમીય તણે એ કંદ. ૧૫ ધનુષ ચાલીસની દેહડી, લાખ વરસનું આય; મુગલંછન બીરાજતા, સેવન સમ કાય. મારા શરણે આવ્યું પારેવડું, જીવદયા પ્રતિપાળ; રાખ રાખ તું રાજવી, મુજને સિંચાણ ખાય. પરા જીવથી અધિક પારેવડું, રાખ્યું તે પ્રભુ નાથ; દેવ માયા ધારણ સમે, ન ચઢ્યા મેઘરથ રાય. ૪ દયાથી દો પદવી લહી એ, સોળમા શાંતિનાથ; પુને સિદ્ધિ વધુ વર્યા, મુક્તિ હાથે હાથ પા