________________
૧૪
૯૪- શ્રી કોણિક પુત્રની સજઝાય છે
( અણસણ ખામણા કરે મુનિવર એ – દેશી ) કયારે ભવનું પુત્ર વેર, આ તે કેવું વાળ્યું; - તારા પિતાને પિંજરમાં નાંખીને, પેટજ મારૂં બાળ્યું રે
પુત્ર. | કયારે ભવનું છે ૧ છે આવું બુરૂ કામ કરતાં પાપી, તુજને લાજ ન આવી; - બુદ્ધિને તે કુબુદ્ધિ ઉપજાવી, રાજ્યના લેભે લલચાઈ રે
પુત્ર. | કયારે ભવનું છે ૨ ગર્ભમાં આવતાં તુજ માતાને, ઈચ્છા થઈ તે કેવી - તારા પિતાનું માંસ જ માગ્યું, થઈ તુજ બુદ્ધિ એવી રે
. કીયારે ભવનું છે ૩ છે -પાપિષ્ટ સુત તારે જન્મજ થાતા, રીસ ચઢેલી મારી; ઉકરડામાં તુજને મેં નાંખે. દુષ્ટ પુત્ર તું છે ધારી રે પુત્ર.
છે કયારે ભવનું કે છે શ્રેણિક રાજાએ વાત જાણીને, તેમણે તુજન મંગા; કુ-જાત એ પુત્ર તું મારે, પ્રેમે તને હુલા રે પુત્ર.
છે કયારે ભવનું છે પ. કરૂણા આવી તારી ઉપર, તેને માને તું ઉધું; ફિટકાર છે પાપી પુત્ર તું મારો, કુલને કલંક તે દીધું રે
પુત્ર. છે કયારે ભવનું છે ૬.