________________
૪૦પ
૮૯- શ્રી દશમાધ્યયનની સજઝાય છે
(તે તરીયા ભાઈ તે તરીયા–એ દેશી.) તે મુનિ વદ તે મુનિ વદે, ઉપશમ રસને કદ રે, નિર્મળ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે જે હવ દિદે રે
છે તે મુનિ | ૧ પંચામ્રવને કરી પરિહાર, પંચમહાબત ધારે રે; ષટ જીવ તણે આધાર, કરતા ઉગ્ર વિહા રે. . તે મુનિ
|
| ૨ | પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મ સ્થાન નિરાબાધ રે, પંચમ ગતિને મારગ સાધે, શુભ ગુણ ઈમ વાધે રે.
છે તે મુનિ ! ૩ છે કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મળ નિરહંકાર રે, ચારિત્ર પાલે નિરતિચારે, ચાલત ખગની ધાર રે.
છે તે મુનિ છે ૪ છે ભેગને રેગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણો રે; તપ વ્રતને મદ નવિ આણે, ગોપવી અંગે ઠેકાણે રે.
છે તે મુનિ છે ૫ છે છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિઃસ્નેહી નિરીહ રે, ખેહ સમાણું જાણું દેહ, નવિ પાસે પાપ જેહ રે.
છે તે મુનિ | ૬ | દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે,