________________
શ્રી પ્રાચીન સ્તવનાદિસંગ્રહ
окосо, ૧ ચૈત્યવંદન વિભાગ 3
оооооооо! 1 1 શ્રી આદીશ્વરજીનુ' ચૈત્યવદન :કલ્પ વૃક્ષની છાંયડી, નાનડી રમતે; રત્નહિંડોળે હિંચકે, માતાને મન ગમત. લt સુરદેવી બાલક થઈ, અષભજીને તેડે; હાલા લાગે છે પ્રભુ, હૈડાશું ભીડે. રા જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન Uકે ઘા માંડે, વિવાહને સામાન. ચેરી બાંધી ચિહું દિશે, સુર ગૌરી ગીત ગાવે; સુનંદા સુમંગળા, ઋષભજીને પરણાવે. કા. સયલ સંગ છડી કરી, કેવળ જ્ઞાનને પામે; અષ્ટ કર્મનો ક્ષય કરી, પહોંચ્યા શિવ ધામે. ભરતે બિંબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરી તણે, ઉદય રતન ગુણ ગાય. દા.
૨ | શ્રી સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન | પહેલે પદ અરિહંતના, ગુણગાએ નિત્ય, બીજે સિદ્ધતણ ઘણા, સમરે એક ચિત્ત. ૧n આચાર્ય ત્રીજે પદે, પ્રણમે બિહું કર જોડી; નમીયે શ્રી ઉવજઝાયને, ચોથે મદ મેડી. રા.
T૪.
આપા