________________
૩૭૯
૬૭- | શ્રી જીવને શિખામણ છે ડાક ડમાળ છેડી ચાલવું, ઢેલ વાગશે સહી;. હાડ જશે રે ટુટી જીવડા, લાગ મળશે રે નહિં.
ડાક છે ૧ . ભાર વહિ વહિ વૈતરા, બાર ભેગું રે કીધ ઈજ્જત ઈ ઘડી એકમાં, જે હાથે નવ દીધો છેડાકટ ૨ જાણ જરૂર રે જીવડા, નથી તારૂં રે કઈ; દેહ નથી તારી તાહરી, માટે ચાલજે જોઈ. એ ડાકો છે ૩ છે માતા - પિતા બંધવ વળી, મામા મામી ને ફેઈ. મુખ વિમાસીને બેસશે, રહેશે બે ઘડી રેઈ. ડાકટ છે કાકા કાકી કુઆ ફાલતું, મિત્ર પુત્ર પરિવાર, હાહા હું હું કરી નાચશે, માટે રહે ખબરદાર.ડાકો છે ૫ ચકલા તે સુધી વળાવીને, વળશે નરનારી સાથ; પુરૂષ લઈ સ્મશાનમાં, બાળશે હાથે હાથ.ડાકો ૬ . દશ દ્રષ્ટાંતે દેહલી, કહે સુત્રે જેહ; નદી પાષાણ ન્યાયે કરી, પામે મનુષ્ય દેહ ડાકો છા. આરજ ક્ષેત્ર પામ્યો વળી, પાયે સમકિતી કુળ; હવે રે સુકૃત કર જીવડા, નહિં તે થાશે એ ધુળ.
છે ડાકટ છે ૮ છે. માટે કહ્યું મારું માનીને, ડાહ્યું રાખીને મન ભજ શ્રી પિચ પરમેષ્ઠિને, જે છે સાથેનું ધન.
. / | ડાક છે ૯ છે.