________________
૩૭૪ ૬૩- શ્રી જીવને શીખામણની સજ્જાય છે
છે ઢાળ–૧ લી છે સજી ઘરબાર સારું, મિથ્યા કહે છે મારું મારું; તેમાં નથી કર્યું તારું રે, પામર પ્રાણી,
ચેતે તે ચેતાવું તુને રે, મે પાવ ૧ તારે હાથે વપરાશે, તેટલું, જ તારું થાશે;
બીજું તે બીજાને જાશે રે. પાચે૨ છે માખીએ તે મધ કીધું, ન ખાધું ન દાન દીધું,
લુંટનારે લુંટી લીધું રે. . પા. ૨૦ મે ૩ છે ખંખેરીને હાથે ખાલી, ઓચીંતાનું જાવું ચાલી
કરે માથા કુટ ઠાલી રે. . પા. ૨૦ ૪ છે શાહુકારીમાં તું સવા, લક્ષાધિપતિ તું કહેવાય
સાચું કહે ને શું કમાયે રે. . પાત્ર ચેટ પછે આવે તે સાથે જ લે, કમાયે તું માલ કે;
આવે તે તે ઝટ લે છે. પાટ ચેટ છે ૬ છે દેવે તુને મણી દીધી, તેની ન કીંમત કીધી,
મણ સાટે મસી લીધી છે. પા. ૨૦ મે ૭ છે ખોળામાંથી ધન ખાયું, ધુળથી કપાળ ધોયું;
જાણ પણું તારું જોયું રે. . પા. ૨૦ મે ૮ છે હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી;
કર તારી મુડી તાજી રે. જે પાત્ર ૨૦ | ૯ |