________________
મુગ્ધાએ પણ તિબહીજ કીધે, લેઈ પુત્ર પિતાને દીધો છે.
છે સુંદરી | ૪ ઝોળી માંહે લેઈ ધરિઓ, બાલક દેખી મન હરીએ હે;
તત્કાલ રહ્યો રેવંતે, જિન હર્ષ કહે ગુણવતે હે.
- સુંદરી ૫ છે. છે ઢાળ-૮ મી છે
છે એક દિન બેઠા માળીએ રે લાલ-એ દેશી છે
ગુરૂ આદેશ પાળી કરીરે લાલ, સુનંદા ઘરથી તામરે; સનેહી. નિસિહી કહી પાછા વળ્યા રે લાલ, આવ્યા ગુરૂને ઠામ રે.
સનેહી’ ગુરૂ આદેશ પાળી કરી રે લાલ. + ૧ | ગુરૂ ધનગિરિને દેખીને રે લાલ, બાંહ નમતિ ભાર રે; સવા ઝળી દે મુજને કહે રે લાલ, ૯થે વિસામે વિચાર રે.
સત ગુ ૨ | તિણે દીધે ગુરૂને તદારે લાલ, પુત્ર રતન તેજવંત રે; સવા ભાર ઘણે તે બાલમાં રે લાલ, ગુરૂને હાથ નમત રે.
છે સ૦ ગુo | ૩ | નિજથી અધિકે જાણીએ રે લાલ, તેહનાં લક્ષણ નિહાલ રે; સા. સુરતી અમૃત સારીખી રે લાલા, ગુરૂ હરખા તત્કાલ રે,
. સ. ગુ| ૪ છે.