________________
૩૬o
ઈણ અવસર મુનિરાય ધનગિરિ આદિક, શ્રી સિંહગિરિ તિહાં
આવીયા એ; સમવસર્યા ઉદ્યાને બહુ પરિવારશું, કહે જિન હર્ષ સુહાવીયા
એ. સાં. ૫ ૬ છે છે ઢાળ-૬ ઠ્ઠી છે છે સકલ કુશલ કમલાનું મંદિર—એ રાગ છે ધનગિરિ આર્ય સમિત સંઘાતે, નમિ શ્રી ગુરૂના પાય; સંસારિક વંદાવા કાજે, ગુરૂ પૂછે મુનિરાય રે.
મુનિવર, સુણજો વચન વિચાર. ૧ શુકન કાંઈકતત્કાલ વિચારી, વાણી કહે ગણ ધાર રે; મુનિ લાભ હશે તમને આજ મેટ, તિહાં જાતાં ઋષિરાય; અચિત્ત સચિત્ત જે મિલે તુમને, તે લેજે ચિત્ત લાય રે.
છે મુનિ ૨ પહોંચ્યા ઘેર સુનંદા કેરે, દય મુનિવર તેહ, દેખી તાસ સાહેલી ભાખે, ધનગિરિ આયા એહ રે.
બહેની છે ૩ છે સાંભળને તુ વાત, બાપ ભણી, બહુ આદર કરીને, આપ પુત્ર દુઃખદાયિ, રાત દિવસ તુઝને સંતાપે,
શાતા નહિં તુઝ કાંઈ રે. બહેની ૪ નારી સુનંદા પણ દેખીને, સુત વેદનાએ પીડાણ; પુત્ર લઈને ધનગિરિ આગે, બેલે મીઠી વાણું રે.
છે મુનિ ૫ છે