________________
૩૫૮
રાખીશ તુજને પાલવ ઝાલીને, સુખ ભેગવી મુજ સાથ; સંયમ લેજો રે અનુમતિ માહરી, કરી જિન હર્ષ સનાથ.
છે નારી છે દો છે ઢાળ – ૪ થી – છે જિમ જિમ એ ગિરિ સેવીએ રે – એ રાગ છે જિમ તિમ કરી સમજાવી નારીને, સિંહ ગિરિ ગુરૂને
પાસ રે, વૈરાગી. આર્ય સુમતિ ભાઈનિજ નારીને, સહધ્યાયી હુએ તાસરે.
વૈ૦ છે જિ૦ | ૧ સૂત્ર અર્થ સઘળે સંગ્રહ્યો, કેડી એ સુનંદા નાર રે; વૈ વિરાગી સુખે સમાધે ગર્ભને પાલતી, દિન થયા પૂર્ણ તે વાર રે.
છે વૈજિ૨ સુદિને સુનંદાએ નદન જનમીઓ, જિમ પૂરવ દિશી ભાણ રે,
| વૈો છે ઉત્તમ લક્ષણ ગુણે કરી પૂરીઓ, પ્રગટી સુખની પ્રાણ રે.
' છે વૈ૦ જિ૩ મંગલ ગીત જન્મનાં ગોરડી, ગાવે જિણે સાદ રે; વૈ | દેવ ભુવન જાણે દેવાંગના, સુનંદા તણે પ્રસાદ રે. ચૈત્ર
છે વૈ૦ જિછે ક છે ફરસી ફરસી અંગ કુમર તણે ઈણ પરે બેલે નારી રે; પહિલા તાહરે તાત ઘરે નહીં, સંયમ કેરે મારગ રે.
| વૈ૦ જિ૦ | ૫ |