________________
૩
~: પુસ્તક અંગે કંઇક :
મકાનને જેમ તેની અંદરની ખેાજ, શેાધ કરવા માટે તેમાં પ્રવેશવા દ્વારતી જરૂર રહેજ છે. તેમ કેાઈ પણુ પુસ્તકને માટે પ્રાક્ કથનની તેટલી જ જરૂર રહે છે. પુસ્તક વાચકના હાથમાં આવતાં જ આ પુસ્તકમાં શું આપવામાં આવ્યું છે, આ પુસ્તક કેટલું, યાં, કયારે અને કેકને ઉપયોગી છે, તે જાણવા માનવ ઉત્સુક બને છે. અને તેના માટે તેને આખુંય પુસ્તક વાંચી તેમાંથી સાર કાઢવાની ધીરજ ભાગ્યેજ કાઈમાં હેાય છે. છતાં તેની જીજ્ઞાસાવૃત્તિ પોષાવા તેને ઉપયોગી છે, અમુક સમયે ખાસ ઉપયાગી થાય તેમ છે. અને જીવનમાં કંઈક નવીનતા ભરી જાય તેમ છે. આ બધું પ્રસ્તાવના જ કહી શકે તેમ છે. વાચક પુસ્તક વાંચતાં પહેલાં એટલા જ માટે પ્રસ્તાવના વાંચી જાય છે. અને તેને તેમાંથી બધું મળી પણુ રહે છે. જેથી આ પુસ્તકને માટે તેવું કંઇક સક્ષિપ્ત રીતિએ પણ કહેવું અતિ જરૂરી છે.
•
માનવ ઉર્મિશીલ છે.—તરંગાથી ભરેલા છે. ભાવનાઓથી પણુ ભરેલા છે. અરે લાગણીઓને! તેા એ જાણે મહાસાગર છે, પણ એ લાગણીઓને વળાંક જેવું આલંબન હેાય તેવા થાય છે. વેલડી જેવું ઝાડ મળે તેવી રીતે વીંટાય.”
66
કુમળા ઝાડને જેમ વાળવું હેાય તેમ વાળી શકાય તેવી જ બાળકન પણ સ્થિાંત છે. અને આધ્યાત્મિક ઉંડાણુ અને આત્માની ઓળખ શેાધતા જિજ્ઞાસુએ પણ એક જાતના બાળકી જ છે,
શબ્દમાંથી ભાષા અને છે, ભાષાએ જગતમાં પ્રકૃતિની શેાધ પણ કરાવી આપી છે. અને અનેક પ્રકારની વિકૃતિએની પરંપરા પણુ સ” છે. એ સબંધી તે। આ યુગમાં કઈ કહેવું કે લખવું તે પુનરૂ
ક્તિ ખરાખર છે.