________________
૩૫૪ નવ નવ નામે સહુ કઈ માને, કહેજે અર્થ વિચારી રે; વિનય વિજય ઉવજઝાયને સેવક, રૂપવિજય બુદ્ધિ સારી રે.
છે કહેજો ૫ છે.
૫૬– | શ્રી લેભની સઝાય છે | | ઈડર આંબા આંબલીરે – એ દેશી છે લેભ ન કરીએ પ્રાણીયા રે, લેભ બુરે સંસાર; લેભ સમા જગમાં નહીં રે, દુર્ગતિને દાતાર,
ભવિક જન લેભ બુરો રે સંસાર. | ૧ | કરજો તમે નિરધાર, ભવિકા જિમ પામે ભવપાર,
ભવિક જન લેભ બુરે રે સંસાર. અતિ લેભે લક્ષમીપતિ રે, સાગર નામે શેઠ, પુર નિધિમાં પડયો રે, જઈ બેઠે તસ હેઠ.
| | ભ૦ લે છે ૨ સેવન મૃગના લેભથી રે, દશરથ સુત શ્રીરામ; સીતા નારી ગુમાવીને રે, ભમી ઠામે ઠામ. |
| ભ૦ લે છે ૩ છે દશમા ગુણઠાણા લગે રે, લેભ તણું છે જેર; શિવપુર જાતાં જીવને રે, એહજ માટે ચોર.
છે ભ૦ લે છે ૪ ક્રોધ માન માયા લેભથી રે, દુર્ગતિ પામે છવ; પરવશ પડીયે બાપ રે, અહેનિશ પાડે રીવ.
| ભ૦ લે છે ૫ છે