________________
કાંતિ હિણપતિ જિસી એ, રોહિણી સુત સમ રૂપ, જ એ તપ સુખ સંપત દીયે એ, વિજય લક્ષ્મી સૂરિ ભૂપ.
છે જ૦ કo | ૯ | ૪૫– શ્રી મોક્ષ નગરની સઝાય છે મેક્ષ નગર મારૂં સાસરું, અવિચળ સદા સુખ વાસે રે; આ પદ છનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ રે.
જ્ઞાન દર્શન આપ્યા આવીયા, કરો કરો ભકિત અપાર; શિયળ શણગાર પહેરો ભતા, ઉઠી ઉઠી જીન સમરંતરે.
છે માત્ર છે ૨ છે વિવેક સેવન ટીલું તપ તપે, જીવ દયા કુમ કુમ ળરે; સમતા કાજળ નયણો, સાચું સાચું વયણ તંબળરે.
| | મે | ૩ | સમતા વાટ સહામણી, ચારિત્ર વેલ જોડાવે રે; તપ જપ બળદ ધોરી જેત, ભાવના ભાવો રસાળ રે.
મો૦ છે ૪ છે કારમું સાસરું પરિહરે, ચેતે ચેતે ચતુર સુજાણ રે; જ્ઞાન વિમળ મુનિ એમ કહે, એ છે મુકિતનું કામ રે.
છે મેટ છે ૫ | ૪૬– ૫ શ્રી વિષ્ણઝારાની સજઝાય છે નરભવ નગર સોહામણું વણઝારા રે,
પામીને કરજે વ્યાપાર, અહે મેરા નાયક રે;