________________
૨૮ ? શ્રી સરસ્વતી દેવીની સ્તુતિઃ વીણ પુસ્તક ધારિણુ ભગવતિ, દેવેન્દ્ર સંસેવિતા, વાદેવ જયતાતુ સુરાસુરનરેઃ સંપૂજિતા સન્મુખા, સંસારાવતારિણી વિજયિની, દારિદ્ર નિર્નાશિની, વિધ્વાન્તહરી સુસૌખ્ય જનની, સર્વાર્થ સંસાધિની.
છે ૧ || શ્રી વિષહર પાર્શ્વનાથનો મહામંત્ર એંજિતુ એંજિતુ એંજિતુ ઉપશમ ધરી, ઓં પાર્શ્વ અક્ષર જપંતે; ભૂતને પ્રેત તિષ વ્યંતર સુરા, ઉપશમે વાર એકવીશ ગુણતે. એંજિતું. ૧ દુષ્ટ ગ્રહ રેગ તિમ શેક જરા જંતુને, તાવ એકાંત, દિન તપંતે, ગર્ભ બંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકા બાલની વ્યાધિ હેતે. એંજિતું છે ? શાયણી ડાયણ રહિણું રાંધણી, ફેટિક મેટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉંદરતણું કાલ નાલાતણી, શ્વાન શિયાળ વિકરાળ દંતી. . એંજિતું છે ૩ It ધરણ પદ્માવતી સમરી ભાવતી, વાટ આઘાટ અટવી અટતે; લક્ષ્મી તું દો મળે, સુજશ વેળા વળે; સયલ આશા ફળે, મન હસંતે. એંજિતું . પ .