________________
૨૯૩
સુકાં સરેવર લહેરે જાય, વાંઝીયે આંબે ફળે રે; નાના ઋષભજી તરસ્યા થાય, મોટા ઋષભજી ભૂખ્યા થયા રે;
છે ૧૨ છે નાના ઋષભજીને પાણી પાય, મોટા ઝાષભજીને ફળ આપીયાં રે; સાસુજી જુએ એરડામાંહે, વહુ વિના સુના ઓરડા રે,
છે ૧૩ છે સાસુજી જુએ પડસાલમાં, પુત્ર વિના સુના પારણાં રે; સાસુજી જુએ રસોડામાંહે, રાંધી રસેઈઓ સેગે ભરી રે.
છે ૧૪ સાસુજી જુએ માટલામાંહે, લાડુડાના ઢગ વળ્યા રે; સાસુજી જુએ કઠલામાંહે, ખાજાના ખડકા થયા રે. ૧૫ સેવન સેવન મારે પુત્ર, તેડી લાવે ધર્મ ઘેલડી રે; ચાલે ગેરાં દેવી આપણે ઘેર, તમ વિના સૂના ઓરડા રે.
ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કિહાંરે વસે ધર્મ ઘેલડી રે; ડાબી દિશે ડુંગરીયાના હેઠ, જમણું દિશે ધર્મ ઘેલી રે.
_ ૧૭ છે ચાલે ઋષભદેવ આપણે ઘેર, તમ વિના સુનાં પારણાં રે; સાસુજી ફીટીને માયજ થાય, તેય ન આવું તુમ ઘરે રે.
- ૧૮ છે પાડોસણ ફીટીને બેનજ થાય, તેય ન આવું તુમ ઘરે રે, બાઈ પાડેસણુ તુ મારી બેન, ઘર ભાંગવા ક્યાં મલી રે !
છે ૧૮ છે