________________
૮૭
ગાજી વજીરે ગડગડ, વરસ્યો ગઢ ગિરનાર; સહસાવન સરોવર ભયું, તરસી રાજુલ નાર.
છે તેં છે ૧૯ છે હય વર હીંસેરે હંસલા, ગય વર બાંધ્યા રે બાર; ભોગ ભલી પરે ભેગ, રૂડી રાજુલ નાર.
છે છે ૨૦ કહે કેમ કીજે રે સાજના, કમને દીજે રે દેષ; કારણ વિહૂણીરે પરહરી, એ શું એવડે રે રેષ.
- છે તેં૦ | ૨૧ ૧ આપે કીધેરે ઓરતે, લેપી અવિચળ વાટ; પાપ તે કીધાં રે મેં ઘણાં, ધર્મ ન વાહ રે વાત.
છે તે છે ૨૨ છે રંભા સરખી રે અંગના, તે કાં મૂકી રે નેમ; પંચ વિષય સુખ ભેગ, બેલે શિવાદેવી એમ.
છે તેં રાખી માતા રે માઉલે, રાખી નહીં હાંરે કીધ; રાખે રાજુલ કેટલાં, રાખે બલભદ્ર જાત.
તેં૦ | ૨૪ સુણ સુણ મહારી રે માવડી, એમ બેલે જિનવર નેમ, કારમે રંગ પતંગને, તે રંગ ધરીએ કેમ.
! તેં૦ | ૨૫ ૧ રાજુલ જઈ નેમને મળે, વંદે પ્રભુના પાય; સ્વામીજી સંયમ આપી, જિણ વેષે સુખ થાય.
- છે તે ૦ 1 ૨૬ ના