________________
૨૭૯
દાન શીયલ તપ ભાવના, તેણે કમેં સ્વર્ગ વિમાન;
ગૌતમ રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણિક વંદવા જાય.
ગૌતમમે ૧૮. ચલણ કરે અતિ ગંહલી, હૈયડે હરખ ન માય; ગૌતમ ગૌતમ કેવલ માગી, દી તે વીર વર્ધમાન સ્વામીજી.
છે ૧૯ છે. એણે માટે કેવલ ન પામીયે, મોહે ન હોયે નિર્વાણ
ગૌતમ ! રૂપ વિજય ગુરૂ ઇણી પરે, ભાખે શ્રી ભગવંત, ગૌતમ જે નર ભણે જે સાંભલે, તસ ઘર મંગલ માલ હે.
છે ગૌતમ જે ૨૦ ૨-ના શ્રી બાર વતની સઝાય. એ ગૌતમ ગણધર પાય નમીજે, સુગુરૂ વચન હૈયડે ધરી જે.
એણી પેરે પ્રાણી બારે વ્રત કીજે. મે ૧ છે. પહેલે જીવદયા પાળીજે, તે નિગી કાયા પામીજે.
! એણી ૨ | બીજે મૃષાવાદ ન કીજે, દીઠું અણદીઠું આળ ન દીજે.
છે એણ૦ ૩ | ત્રીજે અદત્તાદાન ન કીજે, પડયું વિસર્યું હાથ ન લીજે.
છે એણ૦. ૪ ચોથે નિર્મળ શિયળ પાળજે, રત્ન પાવડીએ મુક્તિ
- સુખ લીજે. મે એણ. . ૫ છે.