________________
ર૬૭ સાંગોપાંગ અનંત પર્યાવગુણે, પિત સદ પાસકે. એકાદશ્યઃ પ્રતિમાશ્ચ યત્ર ગદિતા, શ્રદ્ધાવતાં તીર્થપે; સિદ્ધાંતાભિધ ભૂપતિર્વિજયતે, બિભ્રત સદૈકાદશી,. ચારાંગાદિમયં વપુર્વિલસિત, ભકત્યા નુતં ભાવતા, ૩ છે. વિરેટયા વિદધાતિ મંગલનતિ, સદનાનામિ, શ્રીમન્મલિ જિનેશ શાસનરસુ; કુબેરનામા પુન; દિપાલ ગૃહયક્ષદક્ષ નિવહા, સર્વેડપિ દેવતાઃ, તે સર્વે વિદધાતુ સૌખ્યમતુલં, જ્ઞાનાત્મનાં સૂરણ. ૪.
૪– એ શ્રી સિદ્ધચકની સ્તુતિ | વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણું વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણ ભવિ પ્રાણીજી,
છે ૧ છે. માનવ ભવ તમે પુન્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાઘજી; દરિસણ નાણ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, ધુર આસેથી કરવા આંબેલ, સુખ સંપદા પામીજે. ૨ . શ્રેણિકરાય ૌતમને પૂછે, સ્વામી એ તપ કોણે કીધેજી, નવ આંબિલ વિધિશું તપ કરતાં, વાંછિત સુખ કોણે લીધેજી; મધુર ધ્વનિ બેલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણિક વયણાજી, રેગ ગયેને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળને મયણાંજી. ૩.