________________
છેસ્તુતિ વિભાગ ૨
૧– ૫ શ્રી કષભદેવની સ્તુતિ. ૧ શ્રી આદિદેવા પદ પ સેવા, શ્રી મારૂદેવા સુત પાપ ખેવા; યુગાદિ દેવા વૃષ ચિન્હ લેવા, નમામિ ભફત્યા શિવ પંથ મેવા.
છે ૧ સહસચારી જિન આધિ ધીરે સે મલ્લિ પાસે વય એક વીરે; દિક્ષા શસે પર વાસુ પૂજ્ય, શેષા સહસ ઈક પાપ ધુ.
જિનેન્દ્ર વાણી ગુણરત્ન ખાણ, નિર્વાણ હાનિ સબ કર્મહાનિ; અર્થ પ્રદાની સુખકી નિશાની, સુધા સમાની હરમાન માની.
ચકેસરી શાસન શાન્તિકારી, ગોમુખ યક્ષ હિત સંઘ કારી; આનંદસૂરિ તપગચ્છ ધારી, સદા નમે વલ્લભ હાથ જોડી.
! ૪ .
૨– શ્રી શાંતિનાથ જિન સ્તુતિ | રાજ ત્યા નવ પદ્યરાગ રૂચિ: પાદેજિતાષ્ટાપદા,
કેપ કુતજાતરૂપવિભયા, તન્વાર્ય ધીર ક્ષમામ; બિભ્રત્યાડમર સેવ્યય જિન પતે, શ્રી શાન્તિનાથાસ્મરે, કેપટુત જાત રૂપ વિભયા, તન્વાય ધીર ક્ષમામ ૧