________________
સવા મહિને નેત્રજ ઝારીયા એ, ચાલીસ વાસે દેવગુરૂને ભેટાવ્યા.
| | મહા ૧૫ | દાંત છે દાઢીમ કેરી કળીએ એ, હોઠ છે પરવાળાને રંગ
- મહા. ૧૬ આંખ કમળ કેરી પાંખડી એ, નાક દિસે દીવા કેરી સેજ.
| | મહા૦ ૧૭ છે. માથે મુગુટ સેહામણા એ, કાને છે કુંડલ દોય સાર.
મહા૦ ૧૮ છે. બાંહે બાજુ બંધ બેરખાં એ, શ્રીફળ બીજોરું સાર.
છે મહા૦ ૧૯ . હાથે તે કલી હીરે જડી એ, કેટે છે નવસેરે હાર
છે મહા૦ ૨૦ છે પાયે પીપળી મેજડી એ, કેટે છે નવસેરે હાર,
છે મહા૦ ૨૧ . કેડે કંદોરે તેમને એ, પાયે ઘુઘરાનો ઘમક્કાર.
| મહા૦ ૨૨ | મહાવીરની ફઈને તેડાવીયા એ, નામ પડામણ સવા લાખ.
! મહા. ૨૩ | શેત્રુજે બાંધ્યાં એમના પારણાં એ, ગીરનારે નાખ્યા છે દેર.
| મહા૦ ૨૪ છે. હીરવિજય ગુરૂ હીરલો એ, માનવિજય ગુણ ગાય.
| મહાવીર૦ ૨૫