________________
ર૪૮ રોગ ગ ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે.
છે નવ ૬ અરિહંત સિધ આચારજ પાઠક, સાધુ મહા ગુણવંતાજી; દર્શન જ્ઞાન ચરણ પદ રૂડાં, એ નવપદ ગુણવંતાજી.
| નવ ૭ સિદ્ધચક્રને મહિમા અનતે, કહેતાં પાર ન આવે; દુઃખ હરે ને વંછિત ફરે, વંદન કરીયે ભાવેજી.
I ! નવ૦ મે ૮ ભાવસાગર કહે સિદ્ધચકની, જે નર સેવા કરશેજી; આતમ ગુણ અનુભવીને, મંગળ માળા વરશેજી.
નવ૦ ને ૯ ૧૭૩- શ્રી સ્થંભન પાર્શ્વનાથજી સ્તવન
બન ચલે રામ રઘુરાઈએ રાગ છે નમું પાર્શ્વ પ્રભુ પ્યારા, સ્થંભ તીરથના આધારા;
શ્રી સ્થંભનછ સુખકારા. છે નમું૦ | ૧૫ ગત ચોવીશી નેમિશાસન, અષાઢીએ ભરાવ્યા; સૌધર્મ પતિ વરૂણ દેવે, પૂજ્યાં વર્ષ અપારા.
છે નમું૦ ૨ | નાગરાજ પાતાલ પતિથી, ઉદધિ તીર પૂજાયા; રામ લક્ષમણે સેતુ બાંધવા, ધ્યાન અખંડિત ધારા.
| | નમું૦ | ૩ |