________________
૨૪૩ હઠ બાલન હોય આકરે, તે કહે છે જિનરાજ; ઝાઝું કહાબે શું હવે, ગિરૂઆ ગરીબ નિવાજ.
| | મન | ૬ | જ્ઞાન વિમલ ગુણથી લો, સવિ ભાવિક મનના ભાવ; તે અક્ષય સુખ લીલા દીયે, જિમ હેવે સુજસ જમાવ.
| | મન | ૭ |
૬૯-ના શ્રી ખંભાત મંડન જિન ભવન સ્તવન છે આ છે વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવારએ રાગ છે રૂડાં ખંભાતનાં દેવલ જુહારીએ રે, કર્મ કચવર ફર કરવા
ત્ય જુહારીએ રે, એ આંકણી કુમારપાળ આવી ઈહાં ચઢીઓ, હેમસૂરીશ્વર ચરણે પડીએ; શત્રુ થકી ઉગરીઓ, ગુરૂ સેવા ધારીએરે.
છે રૂડાં ને ૧ હીર સૂરીશ્વર યહાં પર આવ્યા, અઢળક દ્રવ્ય ખરચી પધરાવ્યા; મૂતિ શક્કર પુર ગુરૂ મંદિરમાં ભાલીએ રે.
છે રૂડાં રે ૨ થંભણ પાર્થ પ્રભુની મૂર્તિ, યહાં મણિમય શોભે દુઃખ ચુરતી, જય તિહુઅણ સ્તોત્રથી સ્તુતિ ઉચરીરે.
છે રૂડાં રે ૩. અભયદેવ સૂરીશ્રવર રાયા, તેત્ર રચી નિજ કુષ્ટ મિટાયા; નવ અંગની ટીકા રચી એ ઉપગારીએ.
જરૂડાં| ૪ |