________________
૨૨૮ તુમ સરિખા સાહિબ મળે, ભાંજે ભવ ભ્રમ ટેવ લાલ, પુષ્ટાલંબન પ્રભુ લહી, કેણ કરે પર સેવ ! લાલરે.
છે દેવ ૭ | દીન દયાળ કૃપાળ તું, નાથ ભવિક આધાર લાલરે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલરે.
છે દેવ | ૮ | ૫૮– શ્રી સમવસરણનું સ્તવન છે આજ ગયા તે અમે સમવસરણમાં, વાણી અમીરસ પીવા રે; પીતા પીતા હું તે પુરણ પ્રાપી,અનુભવ પ્યાલે મુજને
લા રે. . ૧ પહેલે પ્યાલે મુજને સમકિત પ્રગટયું, બીને અજ્ઞાનતા મેલી રે, તત્ત્વ તણો એ ત્રીજો પ્યાલે, મગન હતી પીતા પેલી રે.
| | આજ છે ૨ મૃગ પાસે મૃગ બેસત રાજન, નહિં કેઈએહને વેરી રે; એવી વાણી સુણીને હંસલે, ત્રિજંચર જીવન જી રે.
છે આજ૦ ૩ એણ આગળ એ બારે ૫નંદા, મળીયા છે કેડા કેડી રે, ચેસઠ ઈદ્ર નામે શિર નામી, ઉભા છે બે કર જોડી રે.
છે આજ ૪છે. અજબ અને પમ મૂરતી દેખી, દેખત શુદ્ધ બુદ્ધ ભુલી રે; શ્વાસોશ્વાસ તણું એ પરિમુઢ, ચંપક કેતકી ફુલી રે.
| આજ છે ૫ છે