________________
રર૧
આ તે જિન ચેવીશમાં છે, કેમ જીતવા મારે..
| મારા૦ | ૭ છે : મીઠા વચને પ્રભુજી લાવે, હે ઈંદ્રભૂતિ આવે; ચિત્ત ચમકી ઈદ્રભૂતિ ચિંતવે, ખેટે છે મુજ દાવે.
_| મારા૦ | ૮ | વેદના પદને અર્થ કહીને, પ્રભુજી ત્યાં સમજાવે : જીવને સંશય દૂર થયે ને, સમ્ય દ્રષ્ટિ પામે..
| મારા | ૯ | શિષ્ય સાથે દીક્ષા લીધી, પ્રભુજી ગણધર પદ સ્થાપે; છઠ્ઠ અઠ્ઠમ તપ તરવારે, કર્મ કઠિનને કાપે.
છે મારા | ૧૦ કાર્તિક વદિ અમાસની રાત્રે, વીરજી મેક્ષ સિધાવે; પ્રભુ વિરહ ગૌતમનું મુખડું, આકુળ વ્યાકુળ. થાવે..
છે મારા | ૧૧ છે ! કેણુ વીર ને કેણ હું વળી, ગૌતમ મનમાં ભાવે; પણ પરિણતિ પરિણમતારે, પ્રભાતે કેવલ પામે.
છે મારા મે ૧૨ ! એવા ગુરૂ ગૌતમને વંદે, ઉઠી નિત્ય સવારે કહે હર્ષ ભવ જલ તરવા, પહોંચ્યા શિવ મંદિર દ્વારે.
છે મારા મે ૧૩ છે. પરના શ્રી પજુસણનું સ્તવન છે પ્રભુ વીર જિર્ણોદ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી, આખા વર્ષમાં એ દિન મોટા, આઠે નહિં તેમાં છોટા રે,