________________
૨૦૭
૪૧- | શ્રી નેમિનાથ જિન સ્તવન
પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણ દ્વટે નીહાળીએ, ચિત્ત ધરીએ હે અમચી અરદાસ.
પર છે ૧ | સર્વ દેશ ઘાતી સહુ, આઘાતી હે કરી ઘાત દયાળ; વાસ યેિ શિવ મંદિરે, મેહે વિસરી હે ભમતે જગજાળ.
પર૦ ૨ જગતારક પદવી લહી, તાર્યો સહિ હે અપરાધી અપાર; તાત ! કહે મેહે તારતાં, કિમ કીની હે ઈણ અવસર વાર.
છે પર૦ છે૩ | મેહ મહા મદ છાકથી, હું છકીયે હે નહિ સૂધ લગાર; ઉચિત સહિ ઈણે અવસરે, સેવકની હ કરવી સંભાળ.
- ૫૨૦ કે ૪ . મેહ ગયા જે તારશે, તિણ વેલા હે કહા તુમ ઉપગાર; સુખ વેળા સજજન ઘણ, દુઃખ વેળા હો વિરલા સંસાર.
| | પ૨૦ | ૫ | પણ તુમ દરિશન વેગથી, થયે હદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસ કરે, દુઃખદાયી હે સહુ કર્મ વિનાશ.
- પ૨૦ | ૬ | કમ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હે તુમ પદ વિશરામ.
{ પ૨૦ ૭