________________
૧૮૦
પ્રભુજીનું મુખડું મલકે, નયણોમાંથી વરસે અમીધારા.
| | આદિ છે ૧ | પ્રભુજીનું મુખડું છે મનડું મિલાકર, દિલમે ભકિતની
ત જગાકર; ભલે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ન આવે. જનજી
| | આદિ ૨ ભમીને લાખ ચોરાશી હું આવ્યો, પુણ્ય દર્શન તમારા પાયે; ધન્ય દિન મારે, ભવના ફેરા ટાળે.- જનજી
છે આદિ છે ૩ છે અમે તે માયાના વિલાસી, તમે તે મુક્તિપુરીને વાસી, કર્મ બંધન કાપે, મેક્ષ સુખ આપે – જનજી
| | આદિ. |૪ | અરજી ઉરમાં ધરજે અમારી, પ્રભુ આશા છે મને તમારી; કહે હર્ષ હવે સાચા સ્વામી, તમને પૂજન કરીયે અમે–જીનાજી
છે આદિ છે એ છે ૧૪–ના શ્રી શત્રુંજય ગિરિ સ્તવન છે તું ત્રિભુવન સુખકાર, ઋષભ જિન તું ત્રિભુવન સુખકાર, શત્રુંજયગિરિ શણગાર અષભ ભૂષભ ભરત મઝાર
| ઋષભ છે આદિ પુરૂષ અવતાર છે ઋષભ | ૧ | તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉધ્ધાર.
ઋષભ | ૨ છે