________________
૧૫.
શ્રી ગુરૂ (પ્રાર્થના) સ્તુતિ–પૂ. પ્રભાશ્રીજી મ. સા.. અહ સ્તંભનાધીશ પ્રભુ પાર્શ્વ દેવા,
કરૂં સેવના મુકિતનું રાજ્ય લેવા, અભયદેવ સૂરિ તણા રોગ ટાળી,
પ્રભુ પાર્શ્વને વંદના કોટી વારી છે ૧ છે. ગુરૂ દેવશ્રીજી હદય માંહે ધારી,
સમુદાય સૌભાગ્યના રક્ષ કારી, ગુરૂ ધ્યાન નિત્ય હેય આનંદ કારી,
કરૂં હે ગુરૂ વંદના કોટી વારી | ૨ : શ્રીસ્તંભતીર્થે ગુરૂ જન્મ પાયા,
વળી સોળ વર્ષો સુચારિત્ર પયા, ગુરૂજી શ્રી સૌભાગ્યના પટ્ટ ધારી,
કરૂં હે ગુરૂ વંદના કોટી વારી રે ૩ ... ગુરૂ કોધ કષાયને ટાળનારા,
ક્ષમાદિ યતિ ધર્મને પાળનારા, વળી શાન્ત મૂતિ વિનય ગુણ ધારી,
આ કરૂ ગુરૂ વંદના કેઢી વારી. | ૪ - સંયમ માર્ગમાં વર્ષ બાસઠ પાળી,
ભવી જીવની મેહ નિદ્રા નિવારી, જંગમ તીર્થ ગુરૂજી સ્વપરોપકારી,
કરું હે ગુરૂ વંદના કેટી વારી. | ૫ ગુરૂ ગુણ કહેતાં નહિ પાર આવે,
વિના શકિતએ તે કહ્યા કેમ જાવે, તથા સ્તવું ભકિતથી ભાવ ધારી,
કરું હે ગુરૂ વંદના કેટી લારી ૬ .