________________
૧૭૪ ૭– | ગષભદેવજીનું સ્તવન છે રાષભ જિર્ણદા રાષભ જિર્ણોદા, તુમ દરિશન હુએ પરમાનંદા, અહનિશિ ધ્યાઉં તુમ દીદાર, મહેર કરીને કરે પ્યારા
_ રાષભ૦ / ૧ | આપણને પૂઠે જે વલગા, કિમ સરે તેહને કરતાં અલગા, અલગા કીધા પણ રહે વલગા, મોર પીંછ પરે ને હુએ ઉભગા |
| ઋષભ | ૨ તુમ્હ પણ અળગે જાયે કિમ સરશે,ભકિત ભલી આકરષી લેશે, ગગને ઉડે દૂર પડાઈ, દેરી બલે હાથે રહે આઈ
| | ત્રાષભ૦ | ૩ | મુજ મનડું છે ચપળ સ્વભાવે, તે હે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે, તુ તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવારે થાય.
| | અષભ | ૪ | તે માટે તું સાહેબ માહરે, હું ભવે ભવ સેવક તાહરે, એ સંબંધમાં નહાજે ખામી, વાચક માન કહે શિર નામી.
| | ઋષભ૦ પ છે ૮- =ાષભદેવ જિન સ્તવન છે
છે મેરે સાહિબ તુમહી હો—એ દેશી ! આજ આનંદ વધામણાં; આજ હરખ સવાઈફ -ષભ જિનેસર વંદિયે, અતિશય સુખ દાઇ.. આજ ૧૫ સારથવાહ ભવે લહી, શુચિ રૂચિ હિતકારી, જીવાનંદ ભવે કરી, મુનિ સેવા સારી. આજ | ૨ |