________________
:
૧૬
મહીયલ મહાલે રે મેલે વેષથી, બગ વ્યવહારે ચાલે રે ! જગને ઘાલેરે જ્ઞાન વિના ધંધે, તે કીમ ધર્મને પાલેરે
| | ગુણ૦ કે ૪ છે. પપીલીયા પાન સા કિયા ગુરૂ, જહાજ સમા ગુરૂ જ્ઞાની રે ! કિરિયા રહિત સિદ્ધ નિણંદને, ભગવતી અંગની વાણી રે
! ગુણી | ૫ છે. મંડુકચુરણ જિમ જલદાગમે, કિરિયા તેમ ભય વ્યાધિરે ! તસ છાર કરવારે જ્ઞાનની જ્યોતિ છે, ઉપદેશ પદે એમ સાધીરે
! ગુણ૦ | ૬ | એકને જાણગ સર્વ જાણગ કહ્યો, એહવી છે મારી વડાઈરે અવિસંવાદ પણે જે જાણવું, તેહીજ સમકિત ભાઈ
| | ગુણી | ૭ | જ્ઞાન વિના કહો સમતિ કીમ રહે, કિરિયા તે જ્ઞાનની દાસીરે છઠ્ઠ તપે સુકી સેવાલ ભેગી કહ્યો, દેખે ન સુખ અવિનાશી
છે ગુણ૦ | ૮ | થડલી કિરિયારે જ્ઞાનીની ભલી, જીમ સુર નારીના ભાવરે બહુંલી કિરિયારે જ્ઞાન વિના કીસી, જીમ અંધ નારીના હાવરે
છે ગુણ૦ ૩ ૯ ! સહસ બેતાલીસ બસે નર બુઝીયા, નદિષેણ શુભ ભાખેરે જ્ઞાનીએ દીઠું રે તેહીજ વસ્તુ છે, ખર સિંહ સમ અન્ય દાખેરે
છે ગુણી ૧૦ || કિયિા નયને જ્ઞાન કહે તમે, મુજ થકી ભિન્ન અભિન્નરે છે ભિન્ન થશે તે રે જડતા પામશે, અભિન્નતે મુજમાંહી લીનરે
ગુણ૧૧