________________
૧૫૫ નામે દેવચંદ પણ સુરશશિ કહીએ,બેહને અર્થ એકજ લહીયે, દેવ સૂર્યને ચંદ્ર છે શશિ, વિશેષે વાણું હૃદયમાં વસી..
_ ૮૩ છે. છે ઈતિશ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ છે . આ ઉથ શ્રી સંમતિનું સ્તવન .
છે ઢાલ ૧ | છે તે મુજ મિચ્છામિ દુકક–એ દેશી. સાંભલ રે તું પ્રાણીયા, સદ્ગુરૂ ઉપદેશે ! માનવભવ દહીલે લહ્યો, ઉત્તમ કુલ એસે.
| | સાંવ છે ૧ દેવ તત્વ નવી ઓલપે, ગુરૂ તત્ત્વ જાણે, ધર્મ તત્વ નવિ સહ્યો, હિયડે જ્ઞાન ન આણે.
છે સાં૦ | ૨ છે. મિથ્યાત્વી સુર જિન પ્રત્યે, સરખા કરી જાણ્યા, ગુણ અવગુણ નવિ એલખે, વયણે વખાણ્યા.
છે સાં૦ | ૩ છે. દેવ થયા માટે ગ્રહ્યા, પાસે રહેનારી, કામ તણે વશ જે પડયા, અવગુણ અધિકારી.
! સાં૦ || 8 || કઈ કોધી દેવતા, વલી કોધના વાહ્યા, કેઈ કેઈથી બીહતા, હથીયાર સવાહ્યા.
ના સાં૦ | ૫ છે.