________________
૧૪૪
આ પા છે કેઈ અક્ષર થાવે, માફ કરજો જે કાંઈ દેષ નવે; તગણ સગણને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ
૫ ૨ છે. કિયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડાથે ભેદ છે. કવિજન આગળ મારી શી મતિ, દેષ ટાળજે માતા સરસતી.
છે ૩ છે. તેમજ કેરે કહીશું સલેકે, એક ચિતેથી સાંભળજે લોકો રાણી શિવાદેવી સમુદ્ર રાજા, તાસ કુલ આવ્યા કરવા દીવાજા
ગર્ભે કાર્તિક વદિ બારશે રહ્યા, નવમાસ વાડા આઠ દિન થયા પ્રભુજી જગ્યાની તારીખ જાણું, શ્રાવણ શુદિ પાંચમ
ચિત્રા વખાણું. પ છે જમ્યા તણી તે નોબત વાગી, માતપિતાને કીધા વડભાગી તરિયા તેરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર.
IFLE અનુક્રમે પ્રભુજી મહોટેરા થાય, કીડા કરવાને નેમજી જાય સરખે સરખા છે સંઘતે છોરા, લટકે બહુ મૂલા કલગી તેરા.
! છ છે. રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાલા છે જિહાં નેમ પૂછે છે સાંભળે ભાત, આ તે શું છે કહે તમે વાત.
છે ૮ ! ત્યારે સરખા સહુ બેલ્યા ત્યાં વાણ, સાંભળે નેમજી ચતુર
સુજાણ;