________________
૧૩૮
ભોજાઈઓ ફરી ભાખે છે. કે ઝાઝું ન તાણીયે રે લોલ, છેલ છબીલા મહારાજ કે, અમ કહ્યું માનીએ રે લોલ.
! ૧ | સગે પરાણે નારી વિના, કેઈ ના બારણે રે લોલ, સંઘ લઈ સિદ્ધાચલ જાશે, જાત્રા કારણે રે લોલ; સંઘવણ કહીને કોને ગાશે, ગીત તે બાલિકા રે લોલ, માલ પહેરીને અવસર, જોઈય એ જાયા લાડકી રે
લેલ. જે ૨ કન્યા વિણ નેમ દીયરીયા, ગહેલી કેણ કરે રે લેલ, કન્યા રત્નની ખાણ, વખાણું શાસ્ત્ર સાંભળી રે લોલ, ગુરૂ મુખ વાણી સાંભળવા, જાયકે હૈયડે ઉલટ ધરી રે લોલ, ઘર વિવાહને વલી ઉજાણી, તિહાં પણ આગલી રે
લોલ. | ૩ | એક દિન શરદ પૂનમની રાત, જેવાનું નીસરી રે લોલ, દેખીને મને અંગ વિનાની, પીડા આકરી રે લોલ; અણપરણ્યા શામલીયા, વાત તું મારી સાંભળી રે લોલ, જાયા વિણ જન્મારો, જાશે ને મને કેમ કરી રે લોલ,
છે ૪ છે. હું ભાખું છું તુમ દુઃખ ભારી, માને માહરા રે લોલ, પણ જાણું વૈરાગી થવાનું છે, મન તાહરૂં રે લોલ; હરિની ગેપી કેપી કહે છે, કેમ બેલે નહીં રે લોલ, નેમ નગીને ઉત્તર નાલે, રૂષભ કહેસ હરિ રે લોલ
છે પ !.