________________
૧૩૧
તે ઢાળ ૧૨ છે
" રાગ વધાવાને . માનવ ભવમેં ભલે લહ્યો, લહ્યો તે આરિજ દેશ, શ્રાવક કુળ લાધ્યું ભલું, જે પામ્યારે વાહ ઋષભ જિણેશકે.
૧૧૪ ભેટયારે ગિરિરાજ, હવે સિધ્યારે મારાં વંછિત કાજકે, મને રે ત્રિભુવનપતિ આજકે. ભેટરે ૧૧૫ ધન ધન વંશ કુલગર તણે, ધન ધન નાભિ નરિદ, ધન ધન મરૂદેવી માવડી, જેણે જારે વહાલા રૂષભ
જિર્ણદકે. ભેટ છે ૧૧૬ ધન ધન શત્રુંજય તીરથ, રાયણરૂખ ધન ધન, ધન ધન પગલાં પ્રભુ તણાં, જે પેખીરે મોહિયું મુજ મન્નકે.
છે ભેટોરે છે ૧૧૭ | ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુંજા પાસ, અહર્નિશ ઋષભ સેવા કરે, વળી પૂરે પ્રભુ મતિ ઉલ્લાસકે.
છે ભેટયરે છે ૧૧૮ | આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયે સાર, ઋષભ જિણેસર વંદિયા, હવે તરિએરે ભવજળધિ પારકે.
| | ભેટરે ૧૧૯ સેળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કુજ વાર, અહમદાવાદ નયરમાં, મેં ગાયારે શેત્રુંજા ઉધ્ધારકે.
ભેટરે એ ૧૨૦ છે