________________
૧૨૮
તેરમે ઉદ્ધાર શરૂ કર્યો, થાપ્યા આદિ જિન નાહરે
છે ધ ! ૮૭ છે. પ્રતિમા ભરાવી રંગ હ્યું, નવા શ્રી આદિ જિર્ણોદરે.. શ્રીશેત્રુજય શિખરે થાપીયા, પ્રસાદે નયણનંદરે.
| | ધ૦ ૮૮ છે પાંડવ જાવડ આંતરે, પચવીસ કેડી મયારે, લાખ પંચાણું ઉપરે, પંચેતેર સહસ ભૂપાળરે.
છે ધરા છે ૮૯ છે. એટલા સંઘવી તિહાં હવા, ચૌદસમે ઉદ્ધાર વિશાળરે, બાર તેરી સેય કરે, મંત્રી બાહડદે શ્રીમાળરે.
છે ધો ૯૦ છે બારસે છયાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રુંજા ગિરિ
સારરે, તિલકા તેરણ શું કર્યો, શ્રી ગિરનારે અવતારરે
| | ધરા છે ૯૧ છે સંવત તેર ઇત્તરે શ્રી એસવંશ ગંગારરે, શાહ સમરે દ્રવ્ય વ્યય કરે, પંચ દસમે ઉદ્ધારરે,
| | ધો ૯૨ છે. શ્રી રત્નાકર સૂરીસરૂ, વડ તપગચ્છ શૃંગારરે, સ્વામી ઋષભજ થાપીયા, સમર શાહ ઉદ્ધાર રે.
છે ધ૦ છે ૯૩ ઢાળ : ૧૦ |
રાગ ઉલાળાને ! જાવડ સમરા ઉદ્ધાર, એહ વિષે ત્રિણ લખ સાર,