________________
૧૧૦
કહેતાં કાતિ વિર્દ કહે પરગડરે, વીરજી પેહાતા પંચમી ગતિ રયણુરે. ॥ વીરજી ॥ ૭૮ ॥
જ્ઞાન દીવેારે જખ દૂર થયારે, તવ કિધી દેવે દીવાની શ્રેણિરે, તિમ રે ચિહ્· વરણે દીવા કીધલારે, દિવાલી કડિએ છે કારણ તેણુરે. વીરજી ॥ ૭૯ ॥ આંસૂ પરિપૂરણુ નયણ આખ`ડલારે, મૂકિ ચ`દનની ચેહમાં અગરે, કીધે। દેવે દહન સઘલે મિલિજીરે, હા ધિગૢ ધિગુ સંસાર વિર’ગરે. ! વીરજી૦ | ૮૦ ॥
॥ ઢાલ ૮૫
! રાગ વિરાગ
વ‘દેસુ વેગે જઇ વીશ, ઇમ ગૌતમ ગહગહેતા, મારગે આવતાં સાંભલિ, વીર મુગતિ માહે પેહતારે, જિનજી તું નિસનેહી મેાટા, અવિહડ પ્રેમ હતા તુજ ઉપરે, તે તેં કીધા ખટારે ॥ જિનજી ! ૮૧ ૫
ૐ હૈ વીર કર્યાં અણુઘટતા, મુજ મેકલિએ ગાંમે, -અત કાલે બેઠાં તુજ પાસે, હું સ્પે. નાવત કામરે. ।। જિનજી ! ૮૨ ॥
ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરખા મુજ તુંહિ, વિસવાસી વીરે છેતરીયેા, તે સ્યા અવગુણુ ક્રુહિરે. ।। જિનજી ॥ ૮૩ ૫