________________
૧૦૩ વાનર ચંચલ ચપલનતિ સમ્મા મુનિ મેટા, આગલ હસ્તે લાલચિ, લોભી મન ખોટા, આચારજ આચારહિણ, પ્રાયે પરમાદિ, ધમ ભેદ કરત્યે ઘણા, સહજે સ્વારથ વાદી. . ૩૧ કે ગુણવંત મહંત સંત, મેહન મુનિ રૂડા, મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા, કરસ્ય મહેમાંહે વાદ, પરવાદે નાસે, બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. જે ૩૨ : ક૯પવૃક્ષ સરિખા હાસ્ય, દાતાર ભલેરા, દેવ ગુરૂ વાસના, વરિ વારિના વેરા, સરલ વૃક્ષ સવિને દીઍ, મનમાં ગહગહતા, દાતા દુરલભ વૃક્ષ રાજ, ફલ કુલે ભરતા. એ ૩૩ . કપટી જિનમત લિંગિયા, વળી બબૂલ સરિખા, ખીર વૃક્ષ આડા થયા, જીમ કંટક તિખા, દાન દેવંતા વારસી, અ૫ પાવન પાત્રી, ત્રીજા સુપન વિચાર કહ્યો, નિજ ધર્મ વિધાત્રી. ૩૪ it સિંહ કલેવર સારિ, નિજ શાસન સબલો, અતિ દુદત અગાહનિય, જિન વાયક જમલે, પર શાસન સાવજ અજ, તે દેખી કંપે, ચઉથા સુપન વિચાર ઈમ, જિન મુખથી જપ. ૫ ૩૫ : ગચ્છ ગંગાજલ સારીખે, મૂકી મતિ હિણા, મુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ દાણા, વંચક આચારજ અનેક, તિણે ભુલવંચા,