________________
ચશે આંબિલને ઘન વરસે, વીજલીને વરસાદ એકે કે મેઘ ત્યાંહિ વરસે, વાસર રાત જ સાતહે.
છે ગૌમે ૨ . બોતેર બીલ વૈતાઢય જ કેરાં, વળી શાશ્વતાં ત્યાંય નર નારી પંખી હય હરણ, તે રહેશે તે માંહે હે.
આગળ છઠ્ઠો આરે હોશે, દુસમ દુસમાં નામ, એકવીસ સહસ વરસને જાણે, નહિં નગરી નહિં ગામ છે.
છે ગૌ છે ૪ છે ગર્ભ ધરે ખટ વરસની નારી, બિલ વાસી મછ ખાય . છેલ્લે કાયા એક હાથની હશે, સેલ વરસનું આયુ હે
|
| ગૌત્ર છે ૫છે. | | દુહા ! આગલ વલી ઉત્સર્પિણી, ત્યાં જ, આરા જેય પહેલે છઠ્ઠા સારિખે, દુસમ દુસમા સેય છે ૧ |
| ઢાલ ૧૨ રાગ કેદારે છે
| | વાંદાંયણાના એ દેશી આગલ બી આર સારે, ત્યારે મેઘ હશે વલી ચાર : પુષ્કરાવત ખીર અમૃત અપારે,
ચોથે વરસે વૃતની ધારે છે ૧છે. બાલશે વન વનસ્પતિ, બહુ ગમે,
આગલ સાતે કુલગરે તામે છે