________________
છે ઢાલ ૯ છે રાગ રામ ગીરી છે રામ ભણે હરી ઉઠીયે એ દેશી | -તામ કલંકીરે ઉપજે, કુલ ચંડાલ અસારરે ! માતા જસદારે બ્રાહ્મણ, હશે તહાં અવતારરે !
| દુર્ગતિ ગામીરે તે સહી ૧ ચૈત્ર સુદિરે આઠમ દિને, વિષ્ણુ જનમ તે હેયરે ! દેહ વરણ તસ ઉજલું, પીલાં લેશન ઈરે
છે ૬૦ + ૨ રૂક કલંકી ચતુર્મુખ, એ હશે ત્રણ જે નામેરે છાસી વરસનું આઉખું, પાટલીપુર જસ ગામરે
દુ| ૩ | છૉ ભાગજ ભીખને, લેશે કલંકી રાયરે, ષટ્ર દરસણને માને નહિં, દંડ કુદંડ થાયરે
છે ૬૦ | ૪ | ઈદ્ર ઈહ પછે આવશે, ધરશે વિપ્રનું રૂપરે વેગે હણશે રે રાયરે, લેશે નરકનું ફૂપ રે ૬૦ ૫
છે દુહા તેહને સુત સુંદર હશે, દત્ત ભૂપ અભિરામ, શત્રુંજય ઉદ્ધાર કરાવશે, રાખે જગમાં નામ છે ૧.
હાલ ૧૦ | રાગ રામ ગીરિ – પ્રણમી તુમ ગુરૂજી એ દેશી છે આગલ આરે પાંચમેજી, દુપસહ મુનિવર હોય છે સુરગતિ માંહેથી આવશેજી, આગલ સુરપતિ સોય છે