________________
૧૦
મળે ભકિત એ ભેદને છેદનારી, નમુ* શ્રીગુરૂ બાલ્યથી બ્રહ્મચારી ।। ૫ ।।
નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધમ શિક્ષા ન લીધી; ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રીગુરૂ ખાલ્યથી બ્રહ્મચારી । ૬ ।
હુતા આપ ચેાગે અમે તા સનાથ, અભાગી થયા આપ વિના અનાથ;
અમે માગીએ એક સેવા તમારી, નમુ' શ્રીગુરૂ ખલ્યથી બ્રહ્મચારી ।। ૭ ।। હવે પ્રેમથી બેધ્ર એ કાણુ દેશે, અમારી અરે કાણુ સંભાળ લેશે;
સ્વર્ગથી નાથ આશીષ દેજો !! ૮ ॥
દયાળુ તમે દિલમાં દાસ લેજો, સદા
યાજક : આ-શ્રીવિ. નદનસૂરીશ્વરજીની આજ્ઞાથી પ-શ્રી રધરવિજયજી ગણિ.