________________
વીશલાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંતરે, શ્રી દેવી હાથે લીયોરે, મહાકમલ ગુણવંતરે
| | મઠ ૪ | પછે જિન રાગીને સુપિયારે, સુભિક્ષ નયર મઝારે. સુગત મત ઉછેદિનેશે, શાસન શેભા અપારરે,
! મ૦ ૫ છે. ૫ ઢાલ-૯ | છે ભરત નૃપ ભાવશું એ-એ દેશી છે પ્રતિહારજ અડ પામીયે એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ
હર્ષ ધરી સેવીયે એ, જ્ઞાન દર્શન ચારિત્રનાંએ, આઠ આરણું પાઠ છે હર્ષ
સે સે પર્વ મહંત છે હર્ષ છે ૧ છે. પવયણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિગુણ અડદ્રષ્ટિ એ હર્ષ છે. ગણિ સંપદ અડ સંપદાએ, આઠમી ગતિ દિયે પુષ્ટિ.
છે હર્ષ છે ૨ આઠ કર્મ અડદોષને એ, અડમેલ મેલિ પ્રમાદ છે હર્ષ. પરિહરિ આઠ કારણુ ભજીએ, આઠ પ્રભાવક વાદા હર્ષ છે ૩. ગુર્જર દિલિ દેશમાં એ, અકબર શાહ સુલતાન છે હર્ષ છે હીરજી ગુરૂનાં વયણથીએ, અમારી પડહ વજડાવી હર્ષ ૪. સેનસૂરિ તપગચ્છ મણિએ, તિલક આણિંદ મુણિંદ ! હર્ષ. રાજ્યમાન રિદ્ધિ લહેએ, સૌભાગ્યલમીસૂરદ હર્ષ પા. સે સે પર્વ મહંત છે હર્ષ છે પૂજે જીન પદ અરવિંદ
. હર્ષ .