________________
જે જિન તું છે પાશરો રેલે, કરમ તણે શે આશરો રે લેક જે તમે રાખશે ગેદમાં રે લે,
તે કિમ જાશું નિદમાં રે લે. ૪ જબ તાહરી કરૂણ થઈ લે, કુમતિ કુગતિ દ્વરે ગઈ રે ; અધ્યાતમ રવિ ઉગિયે રે ,
પાપ કરમ કહાં પુગિ રે લે. ૫ તુજ મૂરતિ માયા જીસી લે, ઉર્વશી થઈ ઉરે વસી રે લેર રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ,
નજર વાદળની છાંયડી રે લ૦ ૬. તાહરી ભક્તિ ભલી બની રે લે જિમ ઔષધિ સંજીવની રે લે તનમન આનંદ ઉપને રે ,
કહે મેહન કવિ રૂપનો રે લે છે ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. અરજ સુણે એક સુવિધિ જિણેસર,
પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની, જુવો તે વાત છે માન્યાની; કહેવાએ પંચમ ચરણના ધારી,
કિમ આદરી અશ્વની અસવારી સારા જ છે ત્યાગી શિવવાસ વસે છે,
દરથ (સુગ્રીવ) સુત રથે કિમ બેસે છે; સા આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશે;
હરિહરાદિકને કિવિધ નડશે. સા૨