________________
હાથે તે નાવિ શક્ય, પ્ર. ન કરે કેઈને વિશ્વાસ છે, પણ ભેળવીએ જે ભક્તિથી, પ્ર. કહેજે તે શાબાશ હે.
૫૦ નિ૬ કમલ લંછન કીધી મયા, પ્ર. ગુનાહ કરી બગસીસ હે; રૂપવિબુધને મોહન ભણી, પ્ર. પૂરજે સકલ જગીશ હ૦
૫૦ નિ૦ ૭ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. વાલ્હા મેહ બપીયડા, અહિ કુલને મૃગકુલને,
તિમ વળી નાદે વાહ્યા હે રાજ; મધુકરને નવમલ્લિકા, તિમ મુજને ઘણી વહાલી,
સાતમા જિનની સેવા હું રાજ અન્ય ઉચ્છિક સુર છે ઘણા, પણ મુજ મનડું તેહથી,
નાવે એક રાગે હો રાજ; રાએ હું રૂપાતીતથી, કારણ મન માન્યાનું,
શું કાંઈ આપે હાથે હે રાજસા. ૨ મૂળની ભક્તિ રીઝશે, નહિ તે અવરની રીતે,
કયારે પણ નવિ ખીજે હો રાજ, એલગડી મોંઘી થશે, કંબલ હવે ભારી,
* જિમ જિમ જલથી ભીંજે હે રાજ. સા. ૩ મનથી નિવાસ નહિ કરે, તે કર રહીને લીજે,
આવશે તે લેખે હો રાજ મોટાને કહેવું કહ્યું, પગદંડી અનુચરની,
અંતરજામી દેખે હો રાજ. સા. ૪