________________
૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એતે જીવન જગદાધાર, સનેહી સાચે સાહિબ સાંભરે, ખીણમાંહે નેટિવાર) સનેહી
વારી હું સુમતિ નિણંદને. ૧ પ્રભુ થોડા બલેને નિપુણ ઘણે, એને કાજ અનંત કરનાર
સનેહી એલગ જેહની જેવડી, ફળ તેહવો તસ દેનાર
સનેહીવારી. ૨. પ્રભુ અતિ ધીરે લાજે ભયે. જિમ સિંચે સુકૃત માળ;
સનેહી એકણું કરૂણની લહેરમાં, સુનિલાજે કરે નિહાલ
સનેહીવારી૩. પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનારે પસાય;
સનેહી તુ વિના કહે કેમ તરુવરે, ફળ પાકીને સુંદર થાય
સનેહી વારી ૪ અતિ ભૂખે પણ શું કરે, કાંઈ બહુ હાથે ન જાય;
સનેહી દાસતણું ઉતાવળે, પ્રભુ કીણ વિધ રાજ્યો જાય ,
સનેહીવારી પ્રભુ લખિત હોય તે લાભીએ, મન માન્યા તે મહારાજ
સનેહી