________________
ભવિયણ મન મેહે, ગુણ સંતતિ રહે,
મીઠડી મૂરતિ તાહરી રે ઈંદ ચંદ રવિ મેરૂ રે; ગુણ લઈ ઘડીઓ,
અવગુણ નવી અડીઓ; ગુણઠાણે ચડીઓ, સ્ત્રી–પાશ ન પડીએ,
નિરૂપમ અંગ અનંગ હરાવતા રે૦ ભૂમિકા કાગદ ઠામ રે, લેખણ વનરાઈ,
- જળનિધિ જળ શ્યાહી; સુરગુરું ચિત્ત લાઈ, તુમ ગુણ ન લિખાઈ,
અલખ નિરંજન પ્રભુજી તું જયારે જાણે. કેવળી સંત રે, ગુણ ગણી ન શકાયે, |
ગીશર ધ્યા; તન મન લય લાયે, પરમાનંદ પદ પાયે,
અગમ અરૂપ અનંત ગુણે ભર્યો - જગપાવન તુમ નામ રે, મુજ મનમાં આવે,
એકાંગી ઠાવે; શુભ ધ્યાન બનાવે, સમકિત દીપાવે, | મુગતિનું મોટું કારણ એ સહી ૨૦ ક્ષમા વિજય ગુરુ શિષ્ય રે, સેવક જિન આગે, ,
કર જોડી માગે; લળી લળી પાયે લાગે, અનુભવ રસ જાગે, .
ભવ ભવ ચરણ મુજને હજો રે..
૭