________________
૫૦
હમ મધુકર તુમ માલતી, હમ ચકોર તુમ ચંદ; સલુણે હમ ચકવા તુમ દિનપતિ, હમ પ્રજ તુમ સુનરિદ–સલુણે ૨ હમ મયૂર તુમ જલધરુ, હમ અચ્છા તુમ નીર; સલુણે તુમ શાસન શુભ બાગમેં, ખેલે હમ મન કીર–સલુણે૩ હમ રાવણ તુમ સુરધણી, હમ ખગપતિ તુમ કહાન; સમરી સમરી તુમ નામકે, હમ ગાયક કરે ગાન–સલુણે ૪ ઐસી હમ તુમ પ્રીતડી, ચિર નદ યુગ કેડી; સલુણે પંડિત ક્ષમાવિયતણ, કવિ જિન કહે કર જોડી–સલુણે. ૫
૮. ચંદ્રપ્રભપ્રભુ જિન સ્તવન. . હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગનાહ જે, દીઠે મીઠે ઈચ્છો જિનવર આઠમો રે લે; હાં મનડાને માનીતે પ્રાણ આધાર જે, જગ સુખદાયક જંગમ સુર સાખી સમે રે – હાં. ૧ શુભ આશય ઉદયાચળ સમકિત સૂર જે,
વિમળદશા પૂરવદિશે ઊગ્યે દીપતે રે લે; હાં મિત્રી મુદિતા કરુણ ને માધ્યસ્થ જે,
વિનય વિવેક સુલંછન કમળ વિકાસ રે લે-હાં ૨ સહણ અનુમોદ પરિમલ પૂર જે,
પરછાયા મન-માનસર અનુભવ વાયરે રે લે; હાં ચેતન ચકવા ઉપશમ સરોવર તીર જે, શુભમતિ ચકવી સંગે રંગ-રમત કરે રે. –હાં ૩