________________
૩૪
૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પદ્મપ્રભ જિન જઈ અળગા રહ્યા, જિહાંથી નાવે લેજી; કાગળ ને મસી તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશે.
સુગુણ! સનેહારે ! કદી ય ન વિસરે. ૧ ઈહાંથી તિહાં જઈ કઈ આવે નહિ, જેહ કહે સંદેશજી; જેહનું મિલવું દેહીલું તેહશું, નેહ તે આપ કિલેશજી
2 –સુગુણ૦ ૨. વીતરાગશું રે રાગ તે એક પખ, કીજે કવણ પ્રકારે છે; ઘેડ દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારો
-સુગુણ૦ ૨ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યું,
રસ હોય તિહાં દેય રીઝેજી; હડાહડે રે બહુ રસ રીઝથી, મનના મરથ સંગ્રેજી
-સુગુણ ૪ પણુ ગુણવંતરે શેઠે ગાજીએ, મહેટા તે વિશ્રામજી; વાચક યશ કહે એ જ આશરે સુખ લહું ઠામઠામજી
-સુગુણ૦ ૫ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજી; આજ છે છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણી. ૧ . દિવ્યધ્વનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨ અતિશય સહજતા ચાર, કર્મ ખગ્યાથી અગિયાર; આજ હે કીધારે ગણશે, સુર ગુણ ભાસુરે છે. ૩