________________
૩ર.
બેટ ખજાને કે નહિ, દીજીએ વાંછિત દાને કરુણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વારે-સં. ૩ કાળલબ્ધિ મુજ મતિ ગણે, ભાવલબ્ધિ તુમ હાથેરે લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગાયવર સાથેરે–સં. ૪ . દેશે તે તુમહિ ભલું, બીજા તે નવિ જાચું રે; વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે–સં. ૫
૪. શ્રી અભિનંદન જિન સ્તવન, દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ,
મૂરતિ હે પ્રભુ! મૂરતિ મોહન વેલડી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણ,
લાગે હે પ્રભુ! લાગે જેસી સેલડી. ૧ જાણું હે પ્રભુ! જાણું જન્મ કયત્વ,
જે હું હે પ્રભુ! જે હું તુમ સાથે મિજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાસે હત્ય,
આંગણે હે પ્રભુ! આંગણે મુજ સુરતરુ ફળ્યો . જાગ્યા હે પ્રભુ! જાગ્યા પુણ્ય અંકુર.
માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા ઢળ્યાજી; વૂડ્યા હે પ્રભુ! વૂડ્યા અમીરસ મેહ,
નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વળ્યાજી. ૩ ભૂખ્યા હે પ્રભુ ! ભૂખ્યા મળ્યા ધતપૂર.
તરસ્યા હે પ્રભુ ! તરણ્યા દિવ્ય ઉદક મિલ્યાં; થાક્યા હે પ્રભુ! થાક્યા મળ્યા સુખપાલ,
ચાહતાં હે પ્રભુ!.ચાહતાં સજજન હેજે હળ્યા. ૪