________________
એકવાર મુજને જુવે રે, વાલા!
તે સીઝે મુજ કાજ–મન૦ ૧૪ મેહ દશા ધરી ભાવતાં રે, વાલા!
- ચિત્ત ન લહે તત્વ વિચાર–મન વીતરાગતા આદરી રે, વાલા !
પ્રાણનાથ ! નિરધાર–મન૧૪ સેવક પણ તે આદરે રે, વાલા!
તે રહે સેવક મામ-મન આશય સાથે ચાલીયે રે, વાલા!
એહિ જ રૂડું કામ-મન૧૫. વિવિધ રોગ ધરી આદર્યો રે, વાલા!
: નેમિનાથ ભરતાર–મન. ધારણ પિષણ તારણે રે, વાલા!
| નવરસ મુગતાહાર–મન૦ ૧૬. કારણ રૂપી પ્રભુ ભર્યો રે વાલા !
ગ ન કાજ અકાજ-મન કૃપા કરી પ્રભુ દીજીયે રે, વાલા !
આનંદઘન પદરાજ-મન- ૧૭ - ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. ધ્રુવપદ રામી! હે સ્વામી! માહરા,
- નિષ્કામી! ગુણરાય ! સુજ્ઞાની નિજ ગુણ કામી હે પામી તું ઘણી,
ધ્રુવ આરામી હે થાય સુજ્ઞાની–૧