________________
વિ, જિ. બિા કાર જ
શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના 'જિન અરિહા તીર્થકરૂ, જોતિ સ્વરૂપ અસમાન લલના–
" શ્રી સુ. ૧ અલખ નિરંજન વચ્છલું, સકલ જતું વિસરામ લલના અભયદાન દાતા સદા, પૂરણ આતમ રામ લલના
- શ્રી સુ૦ % વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સેગ લલના; નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત ચુંગ લલના
શ્રી સુ૦ ૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન લલના–
શ્રી સુ૦ ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ હષિ કેશ જગનાથ લલના અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમ પદ સાથ લલના
- શ્રી સુe 9 એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર લલના
શ્રી સુ. ૮ ૮ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. દેખણ દે રે ! સખિ! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ–
સખિ ઉપશમ રસનો કંદ સખિ! સેવે સુરનર છંદ–સખિત ગત કલિમલ દુઃખ દૂદ-સખિ! મુને દેખણ દે–૧